Saturday, 23 April 2016

Gujarati Sahitya Ni Pratham Kruti (ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ) Gujarati Study Material For GSSSB ,GPSC , TET , HTAT

               Gujarati Sahitya Ni Pratham Kruti (ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ)


1.   પ્રથમ નિબંધ - 'મંડળી મળવાથી થતાં લાભ' લેખક- નર્મદ
2.   પ્રથમ જીવનચરિત્ર - 'કોલંબસનો વૃતાંત' લેખક- પ્રાણલાલ મથુરદાસ
3.   પ્રથમ આત્મકથા - 'મારી હકીકત' .લેખક-નર્મદ
4.   પ્રથમ શબ્દકોષ - 'નર્મકોષ' લેખક- નર્મદ
5.   પ્રથમ આખ્યાન - 'સુદામાચરિત્ર' કવિ- નરસિંહ મહેતા
6.   પ્રથમ પ્રવાસગ્રંથ - 'ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન' લેખક- મહિપતરામ નીલકંઠ
7    પ્રથમ પ્રબંધ - 'કાન્હડદે પ્રબંધ' લેખક- પહ્મનાભ (૧૪૫૬)
8    પ્રથમ હાર્મોનિક - લેખક- મધુરાય
9    પ્રથમ રાસ - 'ભરતેશ્વર બાહુબલિરાસ' કવિ- શાલિભદ્રસૂરિ (૧૧૮૫)
10   પ્રથમ મહાનવલ - 'સરસ્વતીચંદ્ર' લેખક- ગોવર્ધનરામ ત્રિપાઠી
11.   પ્રથમ સામાજિક નવલકથા - 'સાસુવહુની લડાઇ' લેખક- મહિપતરામ નીલકંઠ
12   પ્રથમ જાનપદી નવલકથા - 'સોરઠ તારા વહેતા પાણી' લેખક- ઝવેરચંદ મેઘાણી
13   પ્રથમ નવલકથા - 'કરણઘેલો' લેખક- નંદશંકર મહેતા
14   પ્રથમ નવલિકા - 'ગોવાલણી' લેખક- કંચનલાલ મહેતા
15.   પ્રથમ એકાંકી - 'લોમહર્ષિણી' લેખક- બટુભાઇ ઉમરવાડિયા
16.   પ્રથમ ગઝલ - 'બોધ' કવિ- બાલશંકર કંથારિયા
17.   પ્રથમ ખંડકાવ્ય - 'વસંતવિજય' કવિ- કાન્ત
18.   પ્રથમ રૂપકકાવ્ય - 'ત્રિભુવનદીપક પ્રબંધ' કવિ- જયશેખરસૂરિ
19.   પ્રથમ ઋતુ અને શૃંગાર કાવ્ય - 'વસંત વિલાસ "અજ્ઞાત કવિનું કાવ્ય" (૧૪૫૨)
20.   પ્રથમ બારમાસી કાવ્ય - 'નેમિનાથ ચતુષ્પાદિકા' લેખક- વિનયચંદ્ર સૂરિ
21.   પ્રથમ કરુણપ્રશસ્તિ કાવ્ય - 'ફાર્બસ વિરહ' કવિ- દલપતરામ
22.   પ્રથમ કાવ્યસંગ્રહ - ગુજરાતી કાવ્યદોહન' કવિ- દલપતરામ
23.   પ્રથમ ફાગુકાવ્ય - 'સિરિથૂલિભદ્ર ફાગુ' કવિ- જિનપદ્મસૂરિ (૧૩૩૪)
24.   પ્રથમ પદ્યવાર્તા - 'હંસરાજ-વચ્છરાજ ચઉપઇ' કવિ- વિજયભદ્રસૂરિ   (૧૩૫૫)
25.   પ્રથમ નાટક - 'લક્ષ્મી' લેખક- દલપતરામ
26    પ્રથમ સામાજિક કરુણાંત નાટક - 'લલિતાદુ:ખ દર્શક' લેખક- રણછોડભાઇ ઉદયરામ દવે
27    પ્રથમ સોનેટ - 'ભણકારા' કવિ- બળવંતરાય ક. ઠાકોર
28    પ્રથમ રાસ - 'ભરતેશ્વર બાહુબલિરાસ' કવિ- શાલિભદ્રસૂરિ (૧૧૮૫)
29.    પ્રથમ મનોવિજ્ઞાન - 'ચિત્તશાસ્ત્ર' લેખક- મણિલાલ નભુભાઇ દેસાઇ
30.    પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર - મુંબઇ સમાચાર
31.    પ્રથમ ઇતિહાસ - 'ગુજરાતનો ઇતિહાસ' લેખક- પ્રાણલાલ એદલજી ડોસા
32.    પ્રથમ વાચનમાળા - હોપ વાચનમાળા
33.    પ્રથમ મુદ્રિત પુસ્તક - વિદ્યાસંગ્રહ પોથી
34.    પ્રથમ પંચાંગ - સંવત ૧૮૭૧નું ગુજરાતી પંચાંગ

Downloads PDF : 

1 comment: