Goverment Jobs
Educatting for Better Tomorrow
Pages
Latest Jobs
Friday, 29 April 2016
Saturday, 23 April 2016
Gujarati Sahityakaro Ane temni odakh (ગુજરાતી સાહિત્યકારો અને તેમની ઓળખ ) Gujarati Study Material For GSSSB ,GPSC , TET , HTAT
Gujarati Sahityakaro Ane temni odakh (ગુજરાતી સાહિત્યકારો અને તેમની ઓળખ )
1. અખો - જ્ઞાનનો વડલો, છપ્પાકાર, હસતો ફિલસૂફ
2. અનંતરાય રાવળ - સમતોલ વિચારક (સ્વસ્થ)
3. આનંદશંકર ધ્રૂવ - મધુદર્શી સમન્વયકાર, ધર્મચિંતક, પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
4. ઇશ્વર પેટલીકર - ગ્રામજીવન આલેખક,
5. ઉમાશંકર જોશી - વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદગાતા
6. એલેકઝાન્ડર ફાર્બસ - ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી
7. કનૈયાલાલ માણેકલાલ મુનશી - ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા, સ્વપ્નદષ્ટા
8. કાકાસાહેબ કાલેલકર - જીવનધર્મી સાહિત્યકાર, સવાઇ ગુજરાતી, ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી
9. કિશોરલાલ મશરૂવાળા - શ્રેયાર્થી સાહિત્યકાર
10. ગિજુભાઇ બધેકા - બાળ સાહિત્યના સર્જક, બાળકો માટે મૂછાળી મા
11. ગુણવંતરાય આચાર્ય - સાગરજીવનના આલેખક
12. ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષરસત્તમ, સાક્ષરવર્ય, પંડિત યુગના કવિ
13. ગૌરીશંકર જોષી - ધૂમકેતુ, ટૂંકી વાર્તાના કસબી
14. ચંદ્રકાંત બક્ષી - બંડખોર સર્જક
15. ચુનીલાલ મડિયા - ગ્રામજીવનના સમર્થ
16. જ્યંતિ દલાલ - સમાજસેવક, સાહિત્યકાર
17. જ્યોતીન્દ્ર દવે - પ્રથમપંક્તિના હાસ્યલેખક, હાસ્યસમ્રાટ, વિદ્દ્રત્તા અને હાસ્યનો વિનિયોગ
18. ઝવેરચંદ મેઘાણી - રાષ્ટ્રીય શાયર, કસુંબલ રંગનો ગાયક, લોક સાહિત્યનો મત્ત મોરલો
19. ઝીણાભાઇ દેસાઇ (સ્નેહરશ્મિ) - હાઇકુના પ્રણેતા, જીવન માંગલ્યના ઉદગાતા
20. દયારામ - ગરબીઓના પ્રખ્યાત કવિ, ભકતકવિ, શ્રૃંગારી રસિક કવિ, બંસીબોલનો કવિ, રસીલો રંગીલો ફક્ક્ડ કવિ
21. દલપતરામ - સભારંજના કવિ, લોકહિતચિંતક કવિ, ગુજરાતી વાણી રાણીના કવિ
22. દામોદર ખુસાલદાસ બોટાદકર - કુટુંબ કવિ, ગૃહગાયક કવિ, સૌંદર્યદર્શી કવિ
23. નટવરલાલ પંડયા (ઉશનસ) - ઉદગારના નીવડેલ કવિ, બલિષ્ઠ ભાવ
24. નરસિંહ મહેતા - આદિ કવિ, ભક્ત કવિ
25. નરસિંહ મીરાં - ખરાં ઇલ્મી ખરાં શૂરાં
26. નરસિંહરાવ દિવેટિયા - અર્વાચીન ગુજરાતી કવિતાના ક્ણ્વ, સાહિત્ય દિવાકર
27. નર્મદ - યુગવિધાયકના સર્જક, સુધારનો અરૂણ, યુગંધર, યુગપ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, નિર્ભય પત્રકાર, સુધારનો અરૂણ
28. નવલરામ પંડયા - આરૂઢ વિવેચક
29. નિરંજન ભગત - ઇબારતથી અભિવ્યક્તિ સુધીની સંસિદ્દિના કવિ
30. ન્હાનાલાલ - ઊર્મીકવિ, કવિવર, શ્રેષ્ઠરસ કવિ, ડોલનશૈલીના કવિ, તેજે ઘડેલા શબ્દોના સર્જક, પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ
31. પંડિત સુખલાલજી - પ્રકાંડ પંડિત, પ્રજ્ઞાચક્ષ
32. પન્નાલાલ પટેલ - જાનપદી નવલકથા સર્જક, ગુજરાતી સાહિત્યનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પ્રમ વિસ્મય
33. પ્રહલાદ પારેખ - સૌંદર્યભિમુખકવિ, રંગ અને ગંધના કવિ, બારી બહારના કવિ
34. પ્રિયકાંત મણિયાર - રૉમેન્ટિક મિજાજના કવિ
35. પ્રેમાનંદ - મહાકવિ, આખ્યાન શિરોમણિ
36. બળવંતરાય ઠાકોર - આધુનિક કવિતાના જ્યોતિર્ધર, બરછટ વ્યક્તિત્વમા સુમધુર ભાવોન્મેય, અગેય અગેય પ્રવાહી પદ્યના સર્જક
37. બાલાશંકર કંથારિયા - ગુજરાતી ગઝલના પિતા
38. ભાલણ - ગુજરાતી આખ્યાનના પિતા
39. મણિલાલ નભુભાઇ દ્રિવેદી - બ્રહ્મનિષ્ઠ, અભેદ માર્ગના પ્રવાસી
40. મણિશંકર રત્નજી ભટ્ટ - ઉત્તમ ખંડકાવ્યના સર્જક, મધુર કોમલ ઊર્મિકાવ્યના સર્જક
41. મનુભાઇ પંચોળી - ઊંડી ઇતિહાસ દ્ર્ષ્ટિવાળા
42. મીરાંબાઇ - જનમ જનમની દાસી, પ્રેમદીવાની
43. રઘુવીર ચૌધરી - જીવનલક્ષી સર્જક
44. રણછોડભાઇ ઉદયરામ દવે - ગુજરાતી નાટકના પિતા
45. રણજિતરામ વાવાભાઇ મહેતા - ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક
46. રમણભાઇ નીલકંઠ - હાસ્યકાર
47. રમણલાલ વી. દેસાઇ - યુગમૂર્તિ વાર્તાકાર
48. રસિકલાલ પરીખ - રોમે રોમ વિદ્યાના જીવ
49. રાજેન્દ્ર શાહ - ઉત્તમ ગીતકવિ, કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા
50. રાજેન્દ્ર શુકલ - અલગારી મસ્તક કવિ
51. રામનારાયણ વી. પાઠક - મંગલમૂર્તિ, મધુર વ્યક્તિત્વ
52. રાવજી પટેલ - દર્દ અને અશ્રુના પ્રયોગશીલ
53. લાભશંકર ઠાકર - પ્રયોગશીલતાનું તદ્દન નવું પરિણામ પ્રગટાવનાર
54. શામળ - પદ્ય વાર્તાકાર
55. શ્રીમદ રાજચંદ્ર - સાક્ષાત સરસ્વતી,શતાવધાની,
56. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી) - પ્રેમ અને આંસુના કવિ (અશ્રુ કવિ), દર્દીલી મધુરપના ગાયક, સુરતાની વાડીનો મીઠો મોરલો
57. સુરેશ જોશી - પૂર્ણતયા આધુનિકતાના હિમાયતી
58. સ્વામી આનંદ - પ્રબુદ્ધ, અનાસક્ત અને અપરિગ્રહ
59. હેમચંદ્રાચાર્ય - કલિકાલસર્વજ્ઞ
Downloads PDF : Click Here

Gujarati Shahitya Sansthaao (ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ) Gujarati Study Material For GSSSB ,GPSC , TET , HTAT
Gujarati Shahitya Sansthaao Revenue (ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ)
1. ગુજરાતી સાહિત્ય પરિષદ - સ્થાપના ૧૯૦૫, 'પરબ' નામનું માસિક અને 'ભાષાવિમર્શ' નામનું ત્રિમાસિક પ્રકાશિત કરે છે. આ પરિષદનું પ્રથમ અધિવેશન ગોવર્ધનરામ ત્રિપાઠીની અધ્યક્ષતામાં ભરાયું હતું.
2. ગુજરાતી સાહિત્ય સભા - સ્થાપના ૧૯૦૪ માં રણજિતરામ વાવાભાઇ મહેતાએ અમદાવાદમાં કરી હતી. આ સંસ્થા ૧૯૨૮ના રજત જયંતી વર્ષ થી 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપે છે પ્રથમ ઝવેરચંદ મેઘાણીને અપાયો હતો
3. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી - ની સ્થાપના ૨૬ ડિસે. ૧૮૪૮માં એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા અમદાવાદમાં સ્થાપવામાં આવી હતી. સૌથી જૂની સંસ્થા પાછળથી આ સંસ્થા 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાઇ. આ સંસ્થા સૌપ્રથમ 'વરતમાન' અઠવાડિક પ્રસિદ્ધ કર્યું. ત્યારબાદ પખવાડિક 'બુદ્ધિપ્રકાશ' શરૂ કર્યું અને આજે બુદ્ધિપ્રકાશ' માસિક પ્રકાશિત કરે છે.
4. નર્મદ સાહિત્ય સભા - આ સંસ્થા ૧૯૨૩માં "ગુજરાતી સાહિત્ય મંડળ" નામે સુરતમાં સ્થપાઇ હતી. શરૂઆતમાં આ સંસ્થા 'ગુજરાતી સાહિત્ય મંડળ' તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ ૧૯૩૯માં તેનું નામ કવિ નર્મદનું નામ સંકળાતા 'નર્મદ સાહિત્ય સભા' કરવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને દર પાંચ વર્ષે "નર્મદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.
5. પ્રેમાનંદ સાહિત્ય સભા - "વડોદરા સાહિત્ય સભા" ની સ્થાપના ૧૯૧૬માં વડોદરા કરવામાં આવી હતી. આ સંસ્થાએ ૧૯૪૪ માં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' નામ ધારણ કર્યું. આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને દર બે વર્ષે "પ્રેમાનંદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.
6. ભારતીય વિદ્યાભવન - ની સ્થાપના કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમાં કરીએ હતી
7 ફાર્બસ ગુજરાતી સભા - ની સ્થાપના મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી ૧૮૫૪માં કવિ ફાર્બસની સ્મૃતિમાં કરવામાં આવી હતી. આ સંસ્થા ૧૯૩૨ થી પોતાનું મુખપત્ર 'ફાર્બસ ગુજરાતે સભા' ત્રિમાસિક આજે પણ પ્રકાશિત કરે છે
8. ગુજરાત સાહિત્ય અકાદમી - સ્થાપના ૧૯૮૨મા થઇ હતી. આ સંસ્થા વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલી કૃતિઓનું મૂલ્યાંકન કરી સારી કૃતિને (લેખકને) 'ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર' આપે છે. આ સંસ્થા ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે. આ સંસ્થાનું મુખપત્ર 'શબ્દસૃષ્ટિ' નિયમિત રીતે પ્રકાશિત થાય છે.
9. સાહિત્ય સંસદ - ની સ્થાપન કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમા કરી હતી
10. બુદ્ધિવર્ધક સભા - સ્થાપના ૧૮૫૧ માં નર્મદ અને તેના મિત્રોએ કરી હતી
11. ગુજરાત સંશોધન મંડળ - ની સ્થાપના પોપટલાલ શાહે મુંબઇમાં કરી હતી
12. કવિતાભવન - આ સંસ્થા ૧૯૮૧ થી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દ્વારા કાર્યરત છે.
13. જ્ઞાન પ્રસારક સભા - આ સંસ્થા ઍલ્ફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પૅટન તથા દાદાભાઇ નવરોજી અને અન્ય યુવાનો દ્વારા સ્થાપવામાં આવે હતી
14. ક.લા.સ્વાધ્યાય મંદિર - આ સંસ્થાની સ્થાપના શેઠ કસ્તુરભાઇ લાલભાઇની સ્મૃતિમાં ઇ.સ. ૧૯૮૧માં સ્થાપવામાં આવી હતી

Guajarati Sahitykaro Ane Temana Upanaam (ગુજરાતી સાહિત્યકારો અને તેમના ઉપનામ) Gujarati Study Material For GSSSB ,GPSC , TET , HTAT
Guajarati Sahitykaro Ane Temana Upanaam (ગુજરાતી સાહિત્યકારો અને તેમના ઉપનામ)
1. કલાન્ત, બાલ, મસ્ત - બાલશંકર કંથારિયા
2. કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
3. કલ્પિત - મધુકાંત શ. વાઘેલા
4. કલ્યાણયાત્રી, યાત્રિક - નટુભાઇ ઠક્કર
5. કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
6. કાઠિયાવાડી, વિદુર - કે. કા. શાસ્ત્રી
7. કાન્ત - મણિશંકર ર. ભટ્ટ
8. કાવ્યતીર્થ - મનુ હ. દવે
9. કિસ્મત કુરેશી - ઉમરભાઇ ચાંદભાઇ કુરેશી
10. કુમાર - મહેન્દ્રકુમાર મો. દેસાઇ
11. કુસુમાકર - શંભુપ્રસાદ જોષીપુર
12. કુસુમેશ - મુકુન્દ પી. શાહ
13. કૃષ્ણ દ્રૈપાયન - મોહનભાઇ શંકરભાઇ પટેલ
14. ખલીલ ધનતેજવી - ખલીલ ઇસ્માઇલ મકરાણી
15. ગોળમટોળ શર્મા - કંચનલાલ ડી, શર્મા
16. જ્ઞાનબાલ - નરસિંહરાવ દિવેટીયા
17. પૂજય મોટા - ચુનીલાલ આશારામ ભગત
18. પ્રેમસખી - પ્રેમાનંદ સ્વામી
19. મહારાજ - રવિશંકર શિ. વ્યાસ
20. મહિયુદ્દીન મન્સૂરી, સુમન યશરાજ - ગુલામ મહીયુદ્દીન રસુલભાઇ મન્સૂરી
21. માય ડિયર જયુ - જયંતીલાલ રતિલાલ ગોહિલ
22. મિસ્કીન - રાજેશ જયશંકર વ્યાસ
23. મીનપિયાસી - દિનકરરાય કેશવલાલ વૈદ્ય
24. મૂછાળી મા - ગિજુભાઇ બધેકા
25. મૂસિકર - રસિકલાલ સી. પરીખ
26. રતિલાલ અનિલ - રતિલાલ મૂળચંદ રૂપાવાળા
27. રસમંજન - રમેશ ચાંપાનેરી
28. રાજહંસ - પ્રહલાદસિંહજી જે. ગોહિલ
29. રામ વૃંદાવની - રાજેન્દ્ર કેશવલાલ શાહ
30. રાવણદેવ - મેઘનાદ હરિશ્ચંદ્ર ભટ્ટ
31. રૂસ્વા મઝલૂમી - ઇમામુદ્દીન ખાન મુર્તઝાખાન બાબી
32. લલિત - જન્મશંકર મહાશંકર બૂચ
33. શંકર - ઇચ્છારામ એસ. દેસાઇ
34. શિલ્પિન થાનકી - લિલકકુમાર પુરષોત્તમ થાનકી
35. શિવમ સુદરમ - હિંમતલાલ એમ. પટેલ
36. શૂન્ય, પાલનપુરી - અલીખાન ઉસ્માનખાન બલૂચ
37. શેખાદમ - શેખ આદમ મુલ્લાં સુઝાઉદ્દીન આબુવાલા
38. શોભન - શોભન રાવજીભાઇ વસાણી
39. શૌનક - અનંતરાય રાવળ
40. શ્યામસુંદર યાદવ - બચુભાઇ રાવત
41. સત્યાલંકાર - કનૈયાલાલ એ. ભોજક
42. સવ્યસાચી - ધીરૂભાઇ પ્રે. ઠાકર
43. સૈફ પાલનપુરી - સૈફુદ્દીન ખારાવાલા
44. સૉલિડ મહેતા - હરીશકુમાર પુરષોત્તમભાઇ મહેતા
45. સૌજન્ય - પીતાંબર પટેલ
46. સ્નેહરશ્મિ - ઝીણાભાઇ રતનજી દેસાઇ
47. સ્નેહી - અંબુભાઇ ડી. પટેલ
48. સ્વપ્નસ્થ - લક્ષ્મીનારાયણ આર. વ્યાસ
49. સ્વામી આનંદ - હિંમતલાલ રામચંદ્ર દવે
50. હરીશ વટાવવાળા - હરિશ્ચંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ
Downloads PDF :

Gujarati Sahitya Ni Pratham Kruti (ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ) Gujarati Study Material For GSSSB ,GPSC , TET , HTAT
Gujarati Sahitya Ni Pratham Kruti (ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ)
1. પ્રથમ નિબંધ - 'મંડળી મળવાથી થતાં લાભ' લેખક- નર્મદ
2. પ્રથમ જીવનચરિત્ર - 'કોલંબસનો વૃતાંત' લેખક- પ્રાણલાલ મથુરદાસ
3. પ્રથમ આત્મકથા - 'મારી હકીકત' .લેખક-નર્મદ
4. પ્રથમ શબ્દકોષ - 'નર્મકોષ' લેખક- નર્મદ
5. પ્રથમ આખ્યાન - 'સુદામાચરિત્ર' કવિ- નરસિંહ મહેતા
6. પ્રથમ પ્રવાસગ્રંથ - 'ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન' લેખક- મહિપતરામ નીલકંઠ
7 પ્રથમ પ્રબંધ - 'કાન્હડદે પ્રબંધ' લેખક- પહ્મનાભ (૧૪૫૬)
8 પ્રથમ હાર્મોનિક - લેખક- મધુરાય
9 પ્રથમ રાસ - 'ભરતેશ્વર બાહુબલિરાસ' કવિ- શાલિભદ્રસૂરિ (૧૧૮૫)
10 પ્રથમ મહાનવલ - 'સરસ્વતીચંદ્ર' લેખક- ગોવર્ધનરામ ત્રિપાઠી
11. પ્રથમ સામાજિક નવલકથા - 'સાસુવહુની લડાઇ' લેખક- મહિપતરામ નીલકંઠ
12 પ્રથમ જાનપદી નવલકથા - 'સોરઠ તારા વહેતા પાણી' લેખક- ઝવેરચંદ મેઘાણી
13 પ્રથમ નવલકથા - 'કરણઘેલો' લેખક- નંદશંકર મહેતા
14 પ્રથમ નવલિકા - 'ગોવાલણી' લેખક- કંચનલાલ મહેતા
15. પ્રથમ એકાંકી - 'લોમહર્ષિણી' લેખક- બટુભાઇ ઉમરવાડિયા
16. પ્રથમ ગઝલ - 'બોધ' કવિ- બાલશંકર કંથારિયા
17. પ્રથમ ખંડકાવ્ય - 'વસંતવિજય' કવિ- કાન્ત
18. પ્રથમ રૂપકકાવ્ય - 'ત્રિભુવનદીપક પ્રબંધ' કવિ- જયશેખરસૂરિ
19. પ્રથમ ઋતુ અને શૃંગાર કાવ્ય - 'વસંત વિલાસ "અજ્ઞાત કવિનું કાવ્ય" (૧૪૫૨)
20. પ્રથમ બારમાસી કાવ્ય - 'નેમિનાથ ચતુષ્પાદિકા' લેખક- વિનયચંદ્ર સૂરિ
21. પ્રથમ કરુણપ્રશસ્તિ કાવ્ય - 'ફાર્બસ વિરહ' કવિ- દલપતરામ
22. પ્રથમ કાવ્યસંગ્રહ - ગુજરાતી કાવ્યદોહન' કવિ- દલપતરામ
23. પ્રથમ ફાગુકાવ્ય - 'સિરિથૂલિભદ્ર ફાગુ' કવિ- જિનપદ્મસૂરિ (૧૩૩૪)
24. પ્રથમ પદ્યવાર્તા - 'હંસરાજ-વચ્છરાજ ચઉપઇ' કવિ- વિજયભદ્રસૂરિ (૧૩૫૫)
25. પ્રથમ નાટક - 'લક્ષ્મી' લેખક- દલપતરામ
26 પ્રથમ સામાજિક કરુણાંત નાટક - 'લલિતાદુ:ખ દર્શક' લેખક- રણછોડભાઇ ઉદયરામ દવે
27 પ્રથમ સોનેટ - 'ભણકારા' કવિ- બળવંતરાય ક. ઠાકોર
28 પ્રથમ રાસ - 'ભરતેશ્વર બાહુબલિરાસ' કવિ- શાલિભદ્રસૂરિ (૧૧૮૫)
29. પ્રથમ મનોવિજ્ઞાન - 'ચિત્તશાસ્ત્ર' લેખક- મણિલાલ નભુભાઇ દેસાઇ
30. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર - મુંબઇ સમાચાર
31. પ્રથમ ઇતિહાસ - 'ગુજરાતનો ઇતિહાસ' લેખક- પ્રાણલાલ એદલજી ડોસા
32. પ્રથમ વાચનમાળા - હોપ વાચનમાળા
33. પ્રથમ મુદ્રિત પુસ્તક - વિદ્યાસંગ્રહ પોથી
34. પ્રથમ પંચાંગ - સંવત ૧૮૭૧નું ગુજરાતી પંચાંગ

Subscribe to:
Posts (Atom)